સવિનય સાથે આપશ્રીને જણાવવાનું કે કોરોના વાઇરસના કારણે હાલ લોકડાઉનની પરિસ્થિતિમાં આપના બાળકના એડમિશન માટે રૂબરૂ સ્કૂલે આવી શકાય તેમ ન હોવાથી આપ હવે ઓનલાઇન એડમિશન પણ કરાવી શકો છો, તો આપની આજુ-બાજુમાં રહેતા વિદ્યાર્થીઓ *શ્રી સંસ્કાર વિદ્યાપીઠ, રામપુરા (કુકસ) મહેસાણા* માં એડમિશન લેવા ઇચ્છતા હોય તેવા વાલીશ્રીને આ લિંક મોકલવા વિનંતિ. એડમિશન માટે આ લિંક ઉપર ક્લીક કરી ફોર્મ ભરી Submit બટન પર ક્લીક કરવું. જેના આધારે આપના બાળકના એડમિશન કન્ફર્મ કરવા માટે શાળા તરફથી આપને ફોનથી સંપર્ક કરવામા આવશે. હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે
Take Proper Care Of Your Child
-: ખાસ નોંધ :-
શ્રી સંસ્કાર વિદ્યાપીઠ, રામપુરા (કુકસ) મહેસાણામાં અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કે જે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ કે સામાન્ય પ્રવાહ (Science, Commerce, Arts) માં આજ શાળામાં પ્રવેશ મેળવવાનો હોય તેઓ એ ફરજિયાત આ ફોર્મ ભરવું. અન્ય ધોરણો માં શ્રી સંસ્કાર વિદ્યાપીઠ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીશ્રીએ આ ફોર્મ ભરવાનું નથી.
બીજી કોઈ શાળામાં અભ્યાસ કરતા હોય પણ શ્રી સંસ્કાર વિદ્યાપીઠ માં એડમિશન લેવા ઇચ્છતા હોય તેઓએ આ ફોર્મ ભરવું.
Online classes માં જોડાઓ અને તમારા સમયનો સદુપયોગ કરો.
સોશિયલ ડિસ્ટન્સને ડિસ્ટન્સ લર્નિંગ માં તબદીલ કરો.
આટલા લાંબા વેકેશન માં બાળકોના અભ્યાસનું સાતત્ય અને મહાવરો તુટી ન જાય, તે માટે સંસ્થા દ્વારા બાળકોને રસ પડે , ઇંતેજારી ઊભી થાય અને જિજ્ઞાસા જાગે તેવા પ્રયાસો. બાળકોને અહીંથી જ એંગેજ રાખે એવી માહિતી અને મટીરીયલ્સ મોકલવાની વ્યવસ્થા.
Take Proper Care Of Your Child
Zoom App દ્વારા તદ્દન વિનાં મૂલ્યે શિક્ષણ મેળવો અને તમારા ધોરણના વિષયોમાં નિપુણતા મેળવી આત્મવિશ્વાસ કેળવો.
શ્રી સંસ્કાર વિદ્યાપીઠ, રામપુરા (કુકસ) મહેસાણા ના વિષય તજજ્ઞ દ્વારા PPT, ઓડિયો-વિઝ્યુઅલ કન્ટેન્ટ ની મદદથી પ્લે ગ્રુપ, કે જી થી ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ (Arts, Commerce & Science) સુધીના તમામ બાળકોને ઘરે બેઠા ધોરણ મુજબ વિષય પ્રમાણે શીખવાનો આનંદ અને Online Free શિક્ષણ મેળવો, અમૂલ્ય અવસરનો લાભ મેળવો.
આ FREE ONLINE ક્લાસીસ માં જોડાવા નીચેના BUTTON ઉપર ક્લિક કરો અને આ google ફોર્મમાં માહિતી ભરો.
મહેસાણા : રામપુરા (કુકસ) ની સંસ્કાર પ્રા. શાળામાં યોજાયેલા જિલ્લાના 55 માં ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગમાંથી 50 ક્રુતિ તથા માધ્યમિક – ઉ.મા. શાળાના વિદ્યાર્થીઓએ પ્રદર્શન-નિદર્શનનો લાભ લીધો હતો. ઉપરાંત ડૉ. વિક્રમ સારાભાઈના જીવનકાય્રો આધારિત વક્તૃત્વ સ્પર્ધામાં 16 બાળકોએ ભાગ લીધો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ, ડાયટ પ્રાચાયઁ વી.ડી. અઢિયોલ, ડાયટ લાયઝન અધિકારી પી.આઈ પટેલ વગેરેએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.