BOOK
YOUR DREAM HOME
NOW
BOOKING OPEN 🙂
AADHYA SHAKTI RESIDENCY ( BECHARAJI )
DIVYA DARSHAN HOMES ( MANAV ASHRAM CIRCLE, MEHSANA - 1 )
DIVYA DARSHAN HOMES ( MANAV ASHRAM CIRCLE, MEHSANA - 1 )
Our Amazing
SPECIFICATION

બાંધકામ
- ભુકંપ પ્રતિરોધક બાંધકામ

ઈલેક્ટ્રિફિકેશન
- થ્રી ફેજ કન્સીલ્ડ કોપર વાયરીંગ મોડ્યુલર સ્વીચ અને એમ.સી.બી. સાથે તથા આર્કિટેકની ડિઝાઇન મુજબ ના પોઇન્ટ
- આઈ.એસ.આઈ. કંપનીના તથા મોડ્યુલર સ્વીચ બોર્ડ

ફ્લોરીંગ
- વિટ્રીફાઈડ ટાઈલ્સ લીવીંગ, ડાયનીંગ, કોરીડોર તથા બધા
બેડરૂમમાં, બાલ્કનીમાં એન્ટીસ્કીડ વિટ્રિફાઈડ ટાઈલ્સ

દરવાજા - બારી
- ડેકોરેટીવ મેઇન ડોર, બાકીના સારી ક્વોલીટીના ફલશ ડોર વુડન ફ્રેમમાં અને.એસ. મેટ ફિનિશ હેન્ડલ અને લોક સાથે
- વુડન ફ્રેમમાં વુડન શટરની કાચની બારી, સેફ્ટી ગ્રીલ અને ગ્રેનાઈટ સીલ સાથે

કીચન
- ગ્રેનાઈટ પ્લેટફોર્મ તથા એસ.એસ.સીંક
- વિટ્રીફાઈડ ટાઈલ્સ ફ્લોરીંગ તથા ડેડો ૭ ફૂટ સુધી ગ્લેઝ ટાઈલ્સ

ટોયલેટ
- કલર ગ્લેઝડ ટાઈલ્સ લીન્ટલ લેવલ સુધી
- આઈ.એસ.આઈ. બ્રાન્ડેડ કંપનીની એસેસરીઝ તથા પી.વી.સી., યુ.પી.વી.સી. ફિટીંગ્સ

પ્લાસ્ટર
- અંદરની દિવાલ ઉપર સીંગલ કોટ માલા પ્લાસ્ટર તથા બહારની દિવાલ ઉપર ટીપ્પની પ્લાસ્ટર વોટરપ્રુફ કલર સાથે

પાણીની ટાંકી
- અંડર ગ્રાઉન્ડ ૧૦૦૦ લીટર તથા ઓવરહેડ ૫૦૦ લિટર પાણીની ટાંકી
AMENITIES
UNIQUE FEATURES

CLUB HOUSE

CHILDREN PLAY AREA

WATER SUPPLY

LANDSCAPED GARDEN

UNDER GROUND G.E.B.

SENIOR CITIZEN SITTING

INTERNAL PAVED AREA

SECURITY


