ગુજરાત બોર્ડના NCERT ના નવા અભ્યાસક્રમ મુજબ પ્લે ગ્રુપ, કે.જી. થી ધોરણ ૧૧ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ તમારા ઘર આંગણે.
- તમારા શાળાકીય અભ્યાસમાં lockdown નાં ડરને Knockdown કરો.
- Online classes માં જોડાઓ અને તમારા સમયનો સદુપયોગ કરો.
- સોશિયલ ડિસ્ટન્સને ડિસ્ટન્સ લર્નિંગ માં તબદીલ કરો.
- આટલા લાંબા વેકેશન માં બાળકોના અભ્યાસનું સાતત્ય અને મહાવરો તુટી ન જાય, તે માટે સંસ્થા દ્વારા બાળકોને રસ પડે , ઇંતેજારી ઊભી થાય અને જિજ્ઞાસા જાગે તેવા પ્રયાસો. બાળકોને અહીંથી જ એંગેજ રાખે એવી માહિતી અને મટીરીયલ્સ મોકલવાની વ્યવસ્થા.